કેંસરની બીમારી વિશે સાંભળવુ એ વર્તમાન સમયમાં સામાન્ય વાત સાબિત થઈ રહી છે. કેંસર ભલે કોઈપણ હોય પણ તેનુ નામ સાંભળતા જ જીવનમાં નિરાશા આવી જાય છે. આજે અમે તમને એક જ્યુસ વિશે બતાવીશુ, જેને પીને તમે 45 દિવસમાં કેંસરની બીમારીથી બચી શકો છો. એક શોધ મુજબ આ જ્યુસનુ સેવન કરવાથી આજે લગભગ 42000 લોકો કેંસરની બીમારીથી બચી ચૂક્યા છે. તેથી જો તમે પણ કેંસરની બીમારીથી બચવા માંગો છો તો આ જ્યુસનુ સેવન જરૂર કરો. આવો જાણીએ કયા જ્યુસ બચાવે છે કેંસરની બીમારીથી.

અહીં જણાવેલ શાકભાજી ને ટકાવારીના પ્રમાણમાં લઈને જ્યુસ લઇ શકાય

– બીટ (55 %)

– ગાજર (20 %)

– અજમાના રૂટ મતલબ મૂળા(Celeriac)(20 %)

– બટાકા (3%)

– મૂળા (2 %)

ધ્યાન આપવાની વાત – આ જ્યુસને વધુ પ્રમાણમાં ન પીવું. તમારી શારીરિક જરૂરિયાત મુજબ જ પીવો. શોધ દ્વારા જાણવા મળ્યુ છે કે જો કેંસરનો દર્દી 42 દિવસ સુધી ફક્ત શાકભાજીનો રસ જ લે તો તે આ બીમારીના ચપેટમાંથી બચી શકે છે.

ટમેટા ,બ્રોકલી, લીલી શાકભાજી, અંગૂર, ગાજર ,ડુંગળી, લસણ, લાલ મરચા અને ગ્રીન ટી એવા પ્રોડક્ટ છે જે એંટી ઓક્સીડેંટ થી ભરપૂર હોય છે કેંસરથી લડવામાં મદદગાર હોય છે.

ભોજન રાંધતા સમયે થોડી સાવધાની રાખો. ભોજનને ઓછા પાણીમાં રાંધો, શાકભાજીને સારી રીતે ધોવું જેથી બધા પેસ્ટીસાઈડ નિકળી જાય. તેલને ખૂબ વધારે ન રાંધો આ કારસિનોજેનિક બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here