રાજકોટ જીલ્લાના ઉપલેટા ની વાત્સલ્ય ગાયનેક હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું બહોળી સંખ્યામાં દર્દી ઓ એ લાભ લીધો :
એક વર્ષ ની સફળતા બાદ બીજા વર્ષ માં મંગલ પ્રવેશ ઉપલેટા અને આજુબાજુના વિસ્તાર દર્દી ઓને હવે અમદાવાદ કે રાજકોટ ની સુવિધા ઓ ઉપલેટા ખાતે જ મળતી થઈ ડોક્ટર પ્રતિક ભાલોડીયા અને પ્રિયંકા બેન ભાલોડીયા વાત્સલ્ય ગાયનેક હોસ્પિટલ દ્વારા ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનિયમિત કે વધું પડતાં માસિક આવવા , ગર્ભાશય ગાંઠ, ગર્ભાશય સોજો, સફેદ પાણી પડવું જેવી બીમારી સોનોગ્રાફી રીપોર્ટ સાથે ફ્રી હીમોગ્લોબીન રીપોર્ટ અન્ય સુવિધાઓ તથા દર્દ નાં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું આજરોજ શહીદ અર્જુન રોડ વિપુલ ડાઈનીંગ હોલ વાળી શેરી ત્રાબંડીયા ચોક પાસે આવેલ વાત્સલ્ય ગાયનેક હોસ્પિટલ માં ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું
રિપોર્ટર વિપુલ ધામેચા સાથે અરસીભાઈ આહીર ઉપલેટા