રિસર્ચ અનુસાર ચાર એવા કામ અમે તમને જણાવવા જઈ રહયા છીએ જેને તમારે જો તમારા ડેલી રૂટિનમાં શામિલ કરી લેશો તો તમારું વજન જલ્દી જ ઓછું થઇ જાશે, તમારે કોઈ હાર્ડ એક્સરસાઇઝ કે ડાઈટ કરવાની જરૂર નહીં રહે.

1. પહેલું કામ:
સવારે ઉઠીને એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ અને એક ચમચી મધ મિલાવીને પીઓ. તે બોડી ડીટોક્સ કરે છે અને સાથે જ મેટાબોલિઝમ્સને પણ વધારે છે. તેનાથી ફેટ સેલ્સ ઓગળવા લાગે છે અને વજન ઓછું થઇ જાય છે.

2. બીજું કામ:
10 થી 15 મિનિટ તડકામાં બેસો. તમારે સવારનો હલકો હલકો તડકો લેવાનો છે, ન કે બપોરનો તડકો. તેનાથી તમને વિટામિન ડી મળશે, તેની ગરમીથી ફેટ સેલ્સ ઓગળવા લાગે છે અને મેટાબોલિઝમ્સ વધે છે જેનાથી મોટાપો દૂર થઇ જાય છે. તેનાથી તમારું તણાવ પણ દૂર થાય છે અને તમે દિનભર ખુશ પણ રહી શકો છો.

3. ત્રીજું કામ:

અળધી કલાક વોક કરવાથી કેલેરી બર્ન થાય છે જેનાથી મોટાપો ઘટે છે અને તેનાથી તમારા સાંધાઓ પણ સ્વસ્થ રહે છે. શુગર અને બીપી પણ કન્ટ્રોમાં રહે છે, ડાયજેશન ઠીક રહે છે, કબ્જની સમસ્યા પણ નથી રહેતી અને તમેં દિનભર ફ્રેશ મહેસુસ કરશો.

4. ચોથું કામ:

બ્રેકફાસ્ટ જરૂર કરો, બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી દિનભર ભૂખ લાગતી રહે છે અને કંઈક ને કંઈક ખાતા રહીએ છીએ જેનાથી વજન વધવા લાગે છે. યાદ રાખો તમે મોટા ખાવાથી નહિ પણ, ગલત ખાન પાન અને ગલત સમય પર ખાવાથી થાવ છે. નાશ્તો કરવાનો સૌથી બેસ્ટ સમય 7 થી 9 ની વચ્ચે છે. નાશતામાં કાર્બોહાઇડ્રેટ અને ફેટની જગ્યાએ પ્રોટીન વધુ માત્રામાં લો. ફ્ર્ટ્સને પણ તમારા નાશતામાં શામિલ કરો. બને ત્યાં સુધી શ્યુગરને અવોઇડ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here