લોકસભામાં અનુચ્છેદ-370ને લઇને અમિત શાહે આપ્યું મોટું નિવેદન, સંસદમાં મચ્યું ઘમાસાણ

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે આજે લોકસભામાં પોતાનું પ્રથમ સંબોધન કર્યું હતું. પોતાનાં ભાષણ દરમિયાન તેમણે જમ્મુ-કાશ્મીરમાં વધુ 6 મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લંબાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જે બાબતે વિપક્ષનાં અનેક નેતાઓએ આલોચના કરી. આ સાથે જ અમિત શાહે જમ્મુ-કાશ્મીર અનામત વિધેયક રજુ કર્યુ હતું. જે આજે લોકસભામાં પસાર થયું હતું.View image on Twitter

View image on Twitter

ANI@ANI

Amit Shah:In 1931 Muslim Conference was established led by Sheikh Abdullah, for long Congress did not start its unit there and supported Muslim Conference.Congress put all its eggs in Abdullah’s bucket but Abdullah ran away with bucket, as a result Sheikh Abdullah became PM there5153:42 PM – Jun 28, 2019171 people are talking about thisTwitter Ads info and privacy

અનુચ્છેદ-370 મામલે આપ્યું નિવેદન

આ સિવાય અનુચ્છેદ-370 મામલે પણ ગૃહ મંત્રી શાહે મહત્વની ટકોર કરી હતી. શાહે જણઆંવ્યું કે, આપણા બંધારણમાં અનુચ્છેદ-370 એ બંધારણનો અસ્થાયી મુદ્દો છે. તેમજ આ શેખ અબ્દુલ્લાની અનુમતિ સાથે જ અસ્તિત્વમાં આવ્યો છે.View image on Twitter

View image on Twitter

ANI@ANI

Home Minister Amit Shah in Lok Sabha, earlier today: Article 370 is a temporary provision in the Constitution, it is not permanent.9607:00 PM – Jun 28, 2019203 people are talking about thisTwitter Ads info and privacy

અમિત શાહ બોલ્યા કે આંતકવાદ વિરૂદ્ધ મોદી સરકારની ઝીરો ટોલરન્સની નીતિ છે. આતંકવાદને મૂળમાંથી ઉખેડી ફેંકવું છે. અમિત શાહે જણાંવ્યું કે, અમને ભરોસો છે કે જનતાનાં સહકારથી અમે જરૂર સફળ થઇશું.

BJP@BJP4India

Article 370 is the temporary provision in the Constitution of India: Home Minister Shri @AmitShah in Lok Sabha11.7K4:37 PM – Jun 28, 20193,784 people are talking about thisTwitter Ads info and privacy

લોકસભમાં અમિત શાહ બોલ્યા કે, જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-356વો ઉપયોગ અમે વિશેષ સ્થિતીમાં કર્યો.અત્યાર સુધીમાં દેશમાં અનુચ્છેદ-356નો 132 વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાંથી 93 વખત કોંગ્રેસે ઉપયોગ કર્યો હતો. શાહે જણાંવ્યું કે,ભાજપે ક્યારેય રાજકિય રાગદ્વેષથી કલમ-356નો ઉપયોગ કર્યો નથી.View image on Twitter

View image on Twitter

ANI Digital@ani_digital

Lok Sabha approves President’s Rule in J-K for six months more; Amit Shah lambasts Congress

Read @ANI story | https://www.aninews.in/news/national/politics/lok-sabha-approves-presidents-rule-in-j-k-for-six-months-more-amit-shah-lambasts-congress20190628193100/ …3588:50 PM – Jun 28, 201935 people are talking about thisTwitter Ads info and privacy

આ સાથે જ તેમણે કહ્યું કે, આતંકવાદ સામે માત્ર ભાજપ એકલું નથી લડતું, આ પહેલા પણ જે પાર્ટી સત્તામાં આવી તેણે આતંક વિરૂદ્ધ લડાઇ લડી છે. જો કે એક વાત ચોક્કસ કહિશ કે, આતંક વિરૂદ્ધની લડાઇ લડવાની રીતમાં મોટું અંતર જોવા મળ્યુંView image on Twitter

View image on Twitter

ANI@ANI

HM Amit Shah in Lok Sabha: They are saying we are trampling democracy in J&K. Before this time, till now 132 times, article 356 has been imposed(President’s rule), out of which 93 times Congress has done it. Now these ppl will teach us democracy?1,7613:09 PM – Jun 28, 2019439 people are talking about thisTwitter Ads info and privacy

અમિત શાહ બોલ્યા કે, કોંગ્રેસે યાદ રાખવું જોઇએ કે કલમ 356નો ઉપયોગ સૌથી વધુ કોંગ્રેસી સરકારોએ કર્યો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યા માટે અમિત શાહે નેહરૂને જવાબદાર ઠેરવ્યા. જે બાદ કોંગ્રેસના સાંસદો હંગામો કરવા લાગ્યા. જેના પર અમિત શાહે કહ્યું કે મે જે પણ કહ્યું છે તે સત્ય છે. સરદાર પટેલે જૂનાગઢ અને હૈદરાબાદની સમસ્યાનો ઉકેલ લાવ્યો. અને દેશમાં સફળ વિલય કરાવ્યો. પરંતુ નેહરૂએ કાશ્મીરની સમસ્યાને વધારી દીધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social media & sharing icons powered by UltimatelySocial