જાણવા જેવું

Home જાણવા જેવું

Samsungનો પહેલો ફોલ્ડેબલ 5G સ્માર્ટફોન લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

Sumsungએ 20 ફેબ્રુઆરી સૈન ફ્રાન્સિસ્કોમાં પોતાના Galaxy S10 સીરિઝના સ્માર્ટફોનને લોન્ચ કરવાની સાથે જ પોતાનો પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ કરી દીધો છે....

આપણા દેશમાં આ શહેરમાં કાજુ મળે છે ડુંગળી અને બટેકા કરતા પણ સસ્તા, વાંચો...

કાજુ એક એવું ડ્રાયફ્રુટ છે જે લગભગ દરેક ને પસંદ આવે છે. કાજુને સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે. કાજુનો ઉપયોગ...

Xiaomi Mi9 48 મેગાપિક્સલ કેમેરા સાથે થયો લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

શાઓમીએ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોન Mi 9 ને લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન ગત વર્ષે કરેલા Mi 8 નો અપગ્રેડેડ વર્ઝન છે. Mi 9...

ભૂલથી પણ ડાઉનલોડ ન કરો આ એપ, ખાલી થઇ શકે છે એકાઉન્ટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દેશભરમાં ખૂબ જ ગ્રાહક છે. જો તમારુ પણ આર.બી. આઇમાં ખાતુ હોય તો તમે આ ભૂલ ન કરશો. આ એપથી...

Whatsapp પર આવનાર આ 5 જોરદાર ફીચર્સથી બદલાશે ચેટિંગનો અંદાજ

વોટ્સએપની વધતી પોપ્યુલેરિટીથી આવનારા દિવસોમાં એમાં નવા નવા ફીચર્સ લોન્ચ કરવામાં આવી રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે Whatsapp જલ્દી 5 નવા...

જીયો થઈ શકે છે બંધ, મોબાઇલ વપરાશકર્તાઓ માટે ખરાબ સમાચાર

મિત્રો જો તમે જીઓ સીમકાર્ડ વાપરો છો તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ મહત્ત્વ નો છે. જીઓ તરફ થી એક મોટી ખરાબ ખબર...

ખેડૂતના ખાતામાં ચૂંટણી પહેલા 2 હજાર નહીં પરંતુ હવે આવશે 4 હજાર, સરકારે બદલ્યો...

કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટમીની જાહેરાત પહેલા બજેટમાં ખેડૂતો માટે એક નવી યોજના 'પ્રધાનમંત્રી કિસાન યોજના'ની જાહેરાત કરી હતી. જેના અંતર્ગત તેમને દર વર્ષે રૂ.6000...

નોટો પર કેમ છાપવામાં આવ્યો મહાત્મા ગાંધીનો ફોટો, જાણો પૂરી માહિતી

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રૂપિયામાં ઘણા ફેરફાર થયા છે. ભારતીય રૂપિયાના રંગ, આકારમાં ઘણા બદલાવ જોવા મળ્યા છે. કેટલીક નોટો બંધ થઇ ગઇ તો કેટલીક...

જાણો કોણ હતો નથુરામ ગોડસે.? કેમ કરી ગાંધીજીની હત્યા!

હિંદુ ધર્મ માં કોઈ ના મૃત્યુ પછી તેનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે, શબ ને મુખાગની આપવામાં આવે છે અને પછી તેની અસ્થીઓ ને...

Jio એ આપ્યો Airtel ને જવાબ, માત્ર 149 રૂપિયામાં આપી રહ્યા છે આટલા GB...

ટેલીકોમ કંપની રિલાયંસ Jio એ પોતાના પ્રીપેડ પ્લાનને બદલ્યું છે. હવે યુંજર્સને પહેલાની સરખામણીમાં બે ગણો ડેટા મળશે. Jio એ આ પ્લાન Airtel ને...

શું તમે જાણો છો ગર્ભપાત કાયદો ?

ધી મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ, ૧૯૭૧ એક સ્પેશિયલ કાયદો છે અને આ કાયદા અનુસાર મહિલાને ગર્ભ રહ્યો હોય તો તેને અમુક પરિસ્થિતિમાં અને...

જાણો મહિલાઓ માટે ના આઠ અગત્યના કાયદા

આપણે અવારનવાર મહિલાઓ ઉપર શારીરિક કે માનસિક અત્યાચારનાં કિસ્સાઓ વાંચતા હોઈએ છીએ. આપણી આસપાસમાં પણ મહિલાઓને હેરાન-પરેશાન કે શોષણ કરવાના કેટલાય બનાવો બનતા હોય...

ATM માં ફસાયું કાર્ડ, બહાર ખેંચતા જ હોશ ઉડી ગયા

ગ્રેટર નોઈડામાં એક્સિસ બેન્કના એક એટીએમ મશીનમાં ક્લોન ડિવાઈઝ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. એટીએમ મશીનમાં ક્લોન ડિવાઈઝ લાગેલું છે તેની માહિતી ત્યારે...

હવે સસ્તુ પેટ્રોલ ખરીદવું તમારા હાથમાં, અપનાવો આ રીત

હવે સસ્તુ પેટ્રોલ લેવું તમારા હાથમાં છે. ઓયલ માર્કેટિંગ કંપીન ઇન્ડિયન ઓયલ કોર્પોરેશન એક ઓફર લાવી છે. જેના દ્વારા તમે IOC ના પેટ્રોલ પંપ...
- Advertisement -

Don't Miss